આ સાથે હું કોલેજ/સંસ્થા ના સતાધીશો ને ખાત્રી આપું છું અને નોંધ લઉં છું કે આ કોલેજના વિદ્યાર્થી તરીકે સર્વે નિયમો નું પાલન કરીશ તેમજ ખાત્રી આપું છું કે:
I hereby assure that as a student of the college I will observe all norms established by college authorities and further assure that:
૧. હું કોલેજ દ્વારા આયોજિત (ક) વ્યાખ્યાનો (ખ) ટ્યુટોરિયલ (ગ) પ્રયોગશાળા (ઘ) આંતરિક પરીક્ષાઓ (ચ) આમંત્રિત વ્યાખ્યાનો સહિત તમામ સહશૈક્ષણિક/સંસ્કૃતિક/રમતગમત ની કોલેજ દ્વારા આયોજિત ઈતર પ્રવૃત્તિમાં નિયમિત હાજર રહીશ.
1. Attend regularly (a) lectures (b) tutorials (c) practicals (d) internal tests (e) Guest lectures and all other co-curricular and extracurricular activities conducted by the institute.
૨. મને જાણ છે કે એકવાર ફી ભર્યા બાદ નીચેનામાંથી કોઈપણ સંજોગોમાં તે પરત કરવામાં આવશે નહિ..
(૧) મારી પાસે પ્રોવિઝનલ એલીજીબીલીટી સર્ટીફીકેટ હોય પરંતુ ફાઈનલ એલીજીબીલીટી સર્ટીફીકેટ યુનિવર્સીટી તરફથી મેળવીને રજુ ન કર્યું હોય તો
(૨) મારૂ શૈક્ષણિક સત્ર યુનિવર્સીટી તરફથી માન્ય ન થાય તો.
(૩) મારી વિનંતીથી અથવા સંસ્થાના સતાવાળાઓ દ્વારા મારો પ્રવેશ રદ કરવામાં આવ્યો હોય તો. મને મંજુર રહેશે.
1. I understand and agree to rule that the fees once paid will not be refunded under any circumstances, even if
(1) I am not provisionally admitted and fail to produce final eligibility certificate of concern University.
(2) My terms are not granted by University.
(3) My admission is cancelled at my request or by authorities.
3. હું કોલેજના વિભાગીય વડાશ્રી/કાઉસેલરની પૂર્વ મંજૂરી સિવાય કોલેજમાં ગેરહાજર રહીશ નહિ અને તમામ પીરીયડો માં નિયમિત હાજરી આપીશ.
3. I assure that I shall take prior permission from the Principal/Counselors for leave of absence from the college.
૪. આંતરીક પરીક્ષા અને કલાસ ટેસ્ટ પણ આપીશ અને મારી પ્રગતી સંતોષજનક નહિ હોય તો યુનિવર્સીટીની પરિક્ષા આપવાથી બાકાત કરવામાં આવશે જે મને મંજુર રહેશે.
4. I assure that I shall appear at all internal exam and class tests and if my progress is not satisfactory, I will not be allowed to appear in University Examination.
૫. સંસ્થાના પ્રાંગણમાં પાન,ગુટકા,તમાકુ કે નશાકારક દ્રવ્યનું સેવન કરીશ નહિ તથા ધુમ્રપાન કરીશ નહિ. તે બાબત જો નિયમ ભંગ કરીશ તો જે પગલા સંસ્થા દ્વારા લેવામાં આવશે તે મને મંજુર રહેશે.
5.I understand that it is prohibited to consume pan, gutaka, tobacco, drugs, or any other intoxicating material and smoke in the college campus and I will be penalized as per GTU norms.
૬. કોલેજમાં શિસ્ત જાળવીશ અને કોઈપણ ગેરશિસ્ત સંકળાયેલી પ્રવૃત્તિ માં ભાગીદાર બનીશ નહિ.
6.I will observe general discipline of the college and will not be a party to any misdemeanor in the college.
૭. પરિક્ષા દરમ્યાન કોઈપણ પ્રકારની ગેરરીતી આચરીશ નહિ અથવા એવી પ્રવૃતિમાં મદદરૂપ બનીશ નહિ.
7.I will refrain from using unfair means in all the examinations and I shall not be aiding or abetting in using unfair means in the examinations.
૮. મારૂ ઓળખપત્ર હંમેશા કોલેજમાં સાથે રાખીશ. કોલેજ/સંસ્થામાં અધિકૃત વ્યકિત દ્વારા માંગવામાં આવે ત્યારે બતાવીશ.હું તેમ નહિ કરૂ તો મારી સામે શિક્ષાત્મક/દંડાત્મક પગલા લઇ શકાશે તેની મને જાણ છે.
8.I will carry my identity card in person in the college premises and college library and produce it when any authorized college/Trust person asks for it, failing which disciplinary action against me, is liable to be taken.
૯. કોઈપણ સાંસ્કૃતિક, રમતગમતની પ્રવૃત્તિમાં ભાગ લીધા પછીના દિન ૧૦ સુધીમાં મારી કોલેજમાં ગેરહાજરીના સમયગાળાનું સર્ટીફીકેટ વિભાગીય વડાશ્રી/કાઉસેલરને સુપ્રત કરીશ.
9.I will submit certificate stating absence due to participation in sports or co-curricular activities or NCC/NSS within ten days of completion of the event.
૧૦. હું નોંધુ છુ કે સંસ્થાના શિક્ષકગણ દ્વારા ખાનગી ટ્યુશન પ્રતિબંધિત છે.
10.I understand that taking private coaching from a college teacher is prohibited and I will not take any private coaching.
૧૧. સરનામામાં ફેરફાર અથવા ટેલીફોન નંબર બાબતે કોઈપણ ફેરફાર થયે તુરંત કોલેજ ઓફિસને આધાર અને પુરાવા સહીત જાણ કરીશ અને જો હું તેમ ન કરૂ તો તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે.
11.I will inform immediately the change in my address and/or telephone number to the office.
૧૨. મારા દ્વારા પ્રયોગશાળા,વર્કશોપ,કોમ્પ્યુટર સેન્ટરના સાધનોને, લાયબ્રેરીનાં પુસ્તકોને અથવા કોલેજ ફર્નિચરને નુકશાન થશે તો તેની કિમત મારે તુરત જ ચુકવવાની રહેશે.
12.I will repay if any equipment in laboratory is damaged by me, I will have to bear the cost of equipment/ repair.
૧૩. સંસ્થામાં મોબાઈલ ફોન રાખવાની સખ્ત મનાઈ છે. અન્યથા શિક્ષાને પાત્ર છે તથા મોબાઈલ જપ્ત કરવામાં આવશે તેથી હું અવગત છું.
13.I understand that Mobile phone is strictly prohibited, otherwise liable to be confiscated / punished.
૧૪. કોલેજ કે સંસ્થાની ફી નિયમિત અને વખતો વખત નોટીસ લગાવવામાં આવે તે મૂજબ ચુકવવાની હોય છે તેની મને જાણ છે. અને જો હું સમય મર્યાદામાં ફી નહિ ચૂકવું તો મારે દરરોજ ની રૂ. ૨૦ લેખે પેનલ્ટી ચૂકવવી પડશે તથા મારા પર શિક્ષાત્મક/દંડાત્મક પગલા કોલેજ લઇ શકશે.
14.I will pay the fees of institute regularly, if I will not pay fees in time limit, I have to pay Rs. 20 as penalty per day.
૧૫. હું નિયમિત રીતે મને ઉપયોગી અગત્યની વેબસાઈટો તથા કોલેજના ઉપયોગી તમામ નોટીસ બોર્ડની વિગતો ધ્યાને લેતો રહીશ/વાંચીને અને તેનો અમલ કરતો રહીશ.
15.I will regularly check the institute web site, department notice board, Library notice board, office notice board and will act as per the notice I will get.
૧૬. હું જીટીયુ ની ઓફિશીયલ વેબસાઈટ દરરોજ જોવાનું રાખીશ. તથા તેમાં મને લગતી જે કાઇ જરૂરી સૂચનાઓ આવશે એનું હું સમયસર પાલન કરીશ.
16.I will regularly observe the GTU official website for important announcement regarding me. I will obey and follow all the instruction given there.
૧૭. કોલેજમાં કેમ્પસમાં અથવા આસપાસ/બહાર કોઈપણ પ્રકારનું ગેરવર્તન કરીશ નહિ.
17.Not to behave indecently inside or outside the institute.
૧૮. વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ પોતાની રીતે અથવા સંયુક્ત વિનમ્ર રહીશ અને કોલેજનાં તમામ ફેકલ્ટી/સ્ટાફ નું સન્માન જાળવીશ.
18.To behave politely individually or in group and will respect all the faculties and staff members of institute.
૧૯. કોઈપણ પ્રકારની ગેર કાનૂની અથવા અફડા તફડી જેવી ક્રિયામાં સામેલ થઇશ નહિ.
19.Not to indulge in any type of activity that might be illegal or may lead to chaos.
૨0. કોલેજમાં કોઈપણ પ્રકારની વિડીયોગ્રાફી,ફોટોગ્રાફી,સંગીતના સાધનો, રેડિયો કે ટેપ રેકોડીંગનો ઉપયોગ વિભાગીય વડાની પરવાનગી વગર કરીશ નહિ.
20.To know that the activities like video shooting, Photography, playing musical instruments and listening to radio, tape recorder etc are prohibited and I will not use it on the campus except the permission of the Head of the Department/Institute.
૨૧. કોલેજ આવવા જવા માટે વાહનનો ઉપયોગ તેનું લાઇસન્સ મેળવ્યા બાદ જ કરીશ તેમજ આવતી જતી વખતે હેલ્મેટનો ઉપયોગ કરીશ.
21.I shall use two wheeler for coming to the college only after possessing suitable license and use helmet for safety purpose even the pillion will use helmet.
૨૨. વિભાગીય વડા તથા સંસ્થાના વડા તરફથી આપવામાં આવેલ દરેક પ્રકારની સૂચનાઓનું પાલન કરીશ.
22.To know that disobeying any type or instruction issued by the head of the department or head of the institute will be considered as an indisciplinary action on my part.
૨૩. હું દરેક થીઅરી અને પ્રેક્ટીકલ વિષયમાં ૭૫% હાજરી પૂરી કરીશ, નહિતર મને જી. ટી. યુ. ની પરીક્ષા માં બેસવા દેવામાં આવશે નહિ અને હું મારી જાતે પરીક્ષા માંથી ડ્રોપ લઈશ.
23.I will complete 75% attendance in theory and practicals, failing which I will not be allowed to appear in GTU Examination. I shall myself apply for dropping the exam.
૨૪. કોલેજ દ્વારા આયોજિત દરેક શૈક્ષણિક પ્રવાસ માં મારા જોખમે ભાગ લઈશ અને હું માનું છું કે પ્રવાસ દરમિયાન થતી દુર્ઘટના કે એક્સીડેન્ટ માટે કોલેજ ઓથોરીટીઝ જવાબદાર રહેશે નહી.
24.I shall attend all educational tours conducted by the college at my own risk and college authorities will not be responsible for any accident or mishap during the tour.
૨૫. હું તમામ સત્ર કામ પ્રયોગશાળાની ચાર દીવાલો વચ્ચેજ પૂર્ણ કરીશ અને મારી સત્ર કામની જર્નલ કે તેના પાના શિક્ષક ની પરવાનગી વગર કોલેજની બહાર લઇ જઈશ નહિ.
25.I will complete the term work within four walls of the laboratories and will not take journals or pages of the journals outside laboratories without permission of the concerned teacher.
૨૬. જયારે હું બીમારી ના કારણથી કોલેજ માં ગેર હાજર રહીશ તો કોલેજ માં હાજર થયા બાદ ૧૦ દિવસ માં વાલીના પત્ર સાથે મેડીકલ સર્ટીફીકેટ કોલેજ માં જમા કરાવીશ અને વિભાગીય વડા સાથે વાલી ની ફોન માં વાત કરાવીશ.
26.I will submit medical certificate for the period for which I may be sick, within ten days of the recovery, along with the letter from my parents and (if possible) telephonic confirmation from the parents to the effect.
૨૭. હું કોલેજની લાઈબ્રેરીનો ઉપયોગ લાઈબ્રેરી મટીરીયલ ને કોઈ પણ જાતનું નુકશાન પહોચાડ્યા વગર કરીશ અન્યથા નાણાકીય સજાને પાત્ર થઈશ.
27.I shall use library of the Institute without causing any damage to library materials else I shall face financial penalty / punishment.
૨૮. જો કોલેજ ની ફી માં સરકાર/ફી કમિટી દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવશે તો હું તે પ્રમાણે ફી ભરીશ.
28.I fully agree that if any change in college/institute fees is made by the Government/Fee Committee, I will pay the fees accordingly.
૨૯. જયારે કાઉન્સેલર / વિભાગીય વડા / પ્રિન્સીપાલ દ્વારા બોલાવવામાં આવશે ત્યારે હું મારા વાલી સાથે હાજર રહીશ.
29.When called by the counselors/H.O.D./Principal, I will remain present along with my parents for meeting.
૩૦. હું દરરોજ કોલેજમાં યુનિફોર્મ પહેરીનેજ આવીશ અન્યથા સજાને પાત્ર થઈશ.
30.I will put on the uniform according to college dress code on all working days of the college. In case I fail to do so I shall be punished / penalized.
૩૧. હું કોલેજ નું સેમેસ્ટર શરુ થયા બાદ ૧૦ દિવસ માં મારો યુનિફોર્મ મારી જાતે તૈયાર કરાવીશ અને દરરોજ કોલેજ માં યુનિફોર્મ પહેરીશ, અન્યથા હું દરરોજ રૂ. ૨૦ પેનલ્ટી તરીકે ચૂકવીશ.
31.I agree and understand to get my uniform ready within 10 days after beginning of semester by myself and regularly put on the same. if I fail to abide by this, I will pay Rs. 20 as penalty per day.
૩૨. તેવીજ રીતે, વર્કશોપ માં કામ કરતી વખતે હું એપ્રન પહેરીશ.
32.Similarly, I shall put on apron while working in the workshop while carrying out related exercises.
૩૩. હું સમજુ છું કે એક વખત બસની ફી ભર્યા બાદ તે પરત મળવા પાત્ર નથી તેમજ બસ નો રૂટ એક વખત નક્કી થયા બાદ બદલાશે નહિ જે મને મંજુર રહેશે.
33.I understand the bus fee once paid will not be refunded and the route once decided by the institute will not be changed.
૩૪. હું હમેશા પ્રાર્થના માં હાજર રહીશ અને કોલેજમાં પ્રાર્થના ની પરમ્પરા નું પાલન કરીશ.
34.I shall remain present during the prayer and always follow the traditions of prayer in the college premises.
૩૫. હું વર્કશોપ ની પ્રેક્ટીસ દરમિયાન મને થયેલ કોઈ પણ ઈજા કે જખમ વિષે તુરંત વર્કશોપ ઇન્ચાર્જ અને વિભાગીય વડા ને જાણ કરીશ.
35.I shall immediately report about any injury or wound I get during workshop practice to workshop in charge & H.O.D.
૩૬. હું મારા ચાર વર્ષ ના અભ્યાસ દરમિયાન કોઈ પણ જાત નું એશોશિએશન કે યુનિયન બનાવીશ નહિ, કે કોઈ પણ જાતની ગ્રુપ એક્ટીવીટી જેવીકે સમૂહ ગેરહાજરી, વગેરે માં ભાગ લઈશ નહિ. હું સમજુ છું કે મારા તરફથી થતી આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવાથી હું કોલેજ માંથી નિલંબિત / રસ્ટીકેટ થઇ શકું છું.
36.I shall neither make any association or union during my study of four years nor shall I indulge in any group activities like mass bunk, group absence from class/ labs/ tutorials. I understand that such an action on my part is liable to suspend/ rusticate me from the college.
મેં ઉપરોક્ત બાંહેધરીના મુદાઓમાં તમામ નિયમો વાંચ્યા છે અને સમજ્યા છે. મારો પુત્ર/પુત્રી/પાલ્ય દ્વારા એ સંપૂર્ણરીતે પાળવામાં આવશે જેની ખાત્રી આપું છુ. નિયમભંગ થાય તો તે કિસ્સામાં કોલેજ/સંસ્થા દ્વારા જે શિક્ષા કરવામાં આવશે તે મને માન્ય રહેશે.
I have read and understood all the rules mentioned in this undertaking and give you assurance that these will be strictly observed by my son/ daughter / ward and he will accept the penal actions taken by the college against him/ her on violation thereof.